Thursday, April 9

ગિરનાર રોપ-વે અંગે આજે પ્રવાસન વિભાગનાં સચીવ બેઠક યોજશે

ગીરનાર ખાતે રોપ-વે યોજના તત્કાલ કાર્યરત કરવાનાં વડાપ્રધાનનાં આદેશ અનુસાર કાર્યવાહી જાર-શોરથી ચાલી રહી છે અને આજરોજ કેન્દ્ર સરકારનાં પ્રવાસન સચિવ રશ્મી વર્મા જૂનાગઢની મુલાકાતે આવ્યાં છે અને સાસણ ખાતે વનવિભાગનાં અધિકારીઓ સાથે એક બેઠક યોજાશે.

Leave A Reply