જૂનાગઢમાં ગુરૂકુમારોએ માઘ સ્નાન કર્યું

જૂનાગઢ સાબલપુર ચોકડી પાસે આવેલાં જ્ઞાનબાગ ગુરૂકુળમાં ગઈકાલથી માઘ સ્નાનનો પ્રારંભ થયો છે અને ૩૦૦ જેટલાં ગુરૂકુમારોએ માઘસ્નાન કર્યું હતું.

Leave A Reply