મહાનગરપાલિકાએ ૧પ૦૦ કિલોગ્રામ પ્લાસ્ટીકનો જથ્થો પકડયો

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર વી.જે.રાજપુત અને નાયબ કમિશ્નર એમ.કે.નંદાણીયાની સુચનાથી ગઈકાલે મનપાની ટીમે ચેકીંગ હાથ ધરતાં ૧પ૦૦ કિલો પ્લાસ્ટીકનો જથ્થો ઝડપી લીધો હતો અને રૂ.૧૭ હજારનો દંડ આઠ વેપારીને ફટકાર્યો હતો.

Leave A Reply