જૂનાગઢમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર વી.જે.રાજપુતની સુચનાથી શહેરનાં ૧ થી ર૦ વોર્ડમાં બાળકોનાં આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી અને એક અઠવાડિયામાં ૬૦૦૮ બાળકોની તપાસણી થઈ હતી અને તેમાં ૪૮ બાળકો ગંભીર બિમારી વાળા જણાયા હતાં.

Leave A Reply