જૂનાગઢનાં ફરવા લાયક સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડયાં

જૂનાગઢ શહેરનાં વિવિધ ફરવા લાયક સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડયાં છે ખાસ કરીને શૈક્ષણિક પ્રવાસ માટે આવતી શાળાઓની બસો અને વિદ્યાર્થીઓ જુદાં-જુદાં સ્થળોની મુલાકાત લઈ રહ્યાં છે.

Leave A Reply