મહારાષ્ટ્રનાં ભીમા કોરેગાંવની ઘટનાનાં પગલે જૂનાગઢ આજે બંધ

મહારાષ્ટ્રનાં ભીમા કોરેગાંવમાં દલિતો ઉપર અત્યાચારની ઘટનાનાં પગલે ઠેર-ઠેર રોષ જાવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર દલિત સંગઠને બંધનું એલાન આપતાં આજે જૂનાગઢ બંધ રહ્યું છે અને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Leave A Reply