જૂનાગઢ આરટીઓએ ઓવરલોડ રેતી ભરેલા બે ટ્રકોને ઝડપી લીધા

જૂનાગઢ આરટીઓએ ઓવરલોડ રેતી ભરેલા બે ટ્રકોને ઝડપી લઈ રૂ.૧ લાખનો દંડ ફટકારવામાં આવેલ છે અને જવાબદારો સામે આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave A Reply