ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાવાને ગણતરીનાં કલાકો

ગરવા ગિરનાર ખાતે યોજાતી ગિરનાર આરોહણ સ્પર્ધા આગામી રવિવારે યોજાઈ રહી છે ત્યારે ૧૭ જીલ્લાનાં સ્પર્ધકો આ સ્પર્ધામાં જાડાઈ રહ્યાં છે. વહીવટીતંત્ર દ્વારા તૈયારીને ઓપ આપવામાં આવી રહ્યો છે.

Leave A Reply