જૂનાગઢની વેટરનરી કોલેજમાં કાઠીયાવાડી ઘોડીનું સફળ ઓપરેશન

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરી કોલેજ અને હોÂસ્પટલ કાર્યરત છે ત્યારે રાજકોટની કાઠીયાવાડી ઘોડીનું વેટરનરી હોÂસ્પટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું ૭ તબીબની ટીમે બે કલાક ઓપરેશન કર્યું હતું.

Leave A Reply