જૂનાગઢ શહેરમાં હજુ ૧ લાખ લોકો મનપાનાં પાણીથી વંચિત છે

જૂનાગઢ મહાનગરની કુલ ૩.પ લાખની વસ્તીમાંથી મહાનગરપાલિકા દ્વારા ર.પ લાખની વસ્તીને જ પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે જયારે ૧ લાખ લોકો મનપાનાં પાણીથી વંચિત છે અમૃતમ યોજના પૂર્ણ થશે ત્યાં સુધી રાહ જાવી પડશે તેમ મનાય છે.

Leave A Reply