Thursday, March 21

ગિરનાર સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરાયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગઈકાલે ૩૩મી ગિરનાર આરોહણ સ્પર્ધા સંપન્ન થયા બાદ તેનાં વિજેતાઓને સન્માન કરવાનો એક કાર્યક્રમ મંગલનાથબાપુનાં આશ્રમ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મહાનુભાવોની ઉપÂસ્થતિમાં વિજેતાઓને ઈનામ પ્રમાણપત્રો અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

48 + = 51

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud