જૂનાગઢનાં આઝાદ ચોક અને માંગનાથ રોડ ઉપરનાં દબાણો દુર કરાયા

જૂનાગઢનાં ટ્રાફિકથી ધમધમતા આઝાદ ચોક અને માંગનાથ રોડ ઉપરનાં દબાણ તંત્રએ દુર કર્યા હતા. મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે તપાસ હાથ ધરી અને દુકાનોની આગળ લગાવેલાં બોર્ડ, બેનરો પણ હટાવાયા હતા.

Leave A Reply