જૂનાગઢમાં સંતોની ઉપÂસ્થતિમાં શાકોત્સવ અને ધર્મસભા યોજાઈ

જૂનાગઢનાં જવાહર રોડ Âસ્થત સ્વામિનારાયણ મુખ્યમંદિર દ્વારા શાકોત્સવ અને ધર્મસભા યોજવામાં આવી હતી. ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ સત્યમ પાર્ટી પ્લોટ ખાતે રવિવારે સવારનાં ૯ થી ૧ વાગ્યા દરમ્યાન નાના લાલજીમહારાજ, પુષ્પેન્દ્ર પ્રસાદજી અને અન્ય સંતોનાં સાંનિધ્યે શાકોત્સવ અને ધર્મસભા યોજાઈ હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં અનેક હરિભકતોએ ઉપÂસ્થત રહી ધર્મલાભ લીધો હતો.

Leave A Reply