જૂનાગઢમાં ઠંડીમાં ઘટાડો

એક માસ કરતાં પણ વધારે સમયથી કાતિલ ઠંડીનાં દૌર વચ્ચે જૂનાગઢ અને સોરઠ પંથક પ્રભાવિત બન્યું છે ત્યારે ગઈકાલથી ઠંડીમાં થોડી રાહત મળી છે આજે જૂનાગઢનું તાપમાન જાઈએ મેકસીમમ ૧પ.૦૬, મીનીમમ ૧પ ટકા, ભેજનું પ્રમાણ ૯૧ ટકા અને પવનની ગતિ ર.૭ રહી છે.

Leave A Reply