રિલાયન્સ ફ્રેશ મોલમાં મનપાની ટીમ દ્વારા સઘન ચેકીંગ

જૂનાગઢ મહાનગર પાલિકાનાં ટેકસ વિભાગનાં આસિસ્ટન્ટ કમિશ્નર પ્રફુલ કનેરીયા અને તેમની ટીમે ગઈકાલે રિલાયન્સ ફ્રેશ મોલમાં ચેકીંગ હાથ ધર્યું હતું અને શાકભાજી, દુધ-દહી, ફ્રુટનો ૩૦૦ કિલો જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરી રૂ.રપ હજારનો દંડ ફટકાર્યો હતો.

Leave A Reply