જૂનાગઢમાં વીર દાદા જશરાજ શોર્ય દિનની ઉજવણી થશે

જૂનાગઢમાં લોહાણા મહાજન તેમજ લોહાણા વિદ્યાર્થી ભુવન અને સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના દ્વારા તા.૧૮ થી રર જાન્યુઆરીનાં વીરદાદા જશરાજ શોર્ય દિન નિમિતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.

Leave A Reply