સાવરકુંડલાનાં અમૃતવેલ નજીક પેસેન્જર ટ્રેન હડફેટે સિંહ બાળનું મૃત્યું

સાવરકુંડલા તાલુકાનાં અમૃતવેલ ગામ નજીક ગઈકાલે સાંજે આઠેક વાગ્યાનાં સુમારે પેસેન્જર ટ્રેન હડફેટે સિંહ બાળ આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું.

Leave A Reply