Monday, December 16

મકરસંક્રાતિ પર્વ ઉજવવા જૂનાગઢ અને સોરઠમાં ઉત્સાહ

મકરસંક્રાતિનાં પર્વને હવે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે જૂનાગઢ અને સોરઠ પંથકમાં આ પર્વને ઉજવવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. મકરસંક્રાતિનાં પર્વે પતંગોત્સવ પણ ઠેર-ઠેર યોજાઈ રહ્યાં છે જયારે જૂનાગઢ શહેરમાં પણ રૂ.૩ થી લઈને રૂ.૧૦૦ સુધીની વિવિધ પ્રકારની આકર્ષક પતંગોથી બજાર ઉભરાયું છે અને લોકો ખરીદી કરી રહ્યાં છે.

Leave A Reply