Wednesday, June 26

મકરસંક્રાતિનાં પર્વે બજારોમાં ખરીદીનો દૌર

મકરસંક્રાતિનાં પર્વ એટલે દાન-પુણ્યનું આ પર્વ ગણાય છે લોકો તલનાં લાડુ, મમરાનાં લાડુ, ખજુરપાક, ચિક્કી, ગોળપાપડી જેવી વસ્તુઓ ઘરે બનાવી અને તેનું દાન કરતાં હોય છે. હવે તો બજારોમાં પણ વિવિધ પ્રકારની તલની સાની, ચિક્કી સહિતની આઈટમો મળી રહી છે જેને લઈને લોકો ખાંડ અને ગોળની બનાવટની વિવિધ વાનગીઓ ખરીદી રહ્યાં છે.

Leave A Reply