Sunday, April 21

જાન્યુઆરી માસમાં જૂનાગઢમાં ગરમી લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં વાતાવરણમાં આવેલાં પરિવર્તન બાદ આકાશમાં વાદળ છવાયા હતા અને આ વાદળો થતાં ઠંડી ગાયબ થઈ ગયેલી છે અને જાન્યુઆરી માસમાં ગરમાગરમ વાતાવરણ સર્જાયું છે. ગઈકાલે તાપમાનનો પારો ૧૯ ડિગ્રી રહ્યો હતો. આજે પણ ગરમાગરમ વાતાવરણ છે અને હજુ વધુ ગરમી પડવાની સંભાવના છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

+ 71 = 77

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud