અક્ષર મંદિર, ગોંડલ ખાતે સાર્ધ શતાબ્દીની ઉજવણી

ગોંડલ ખાતે આવેલા અક્ષર મંદિર ખાતે તા. ર૦-૧-ર૦૧૮ થી તા. ૩૦-૧-ર૦૧૮ દરમ્યાન બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા શ્રી અક્ષરદેશી સાર્ધ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.

Leave A Reply