જૂનાગઢ અને સોરઠમાં લગ્નગાળાની મોસમ

મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અને કમુરતા પુરા થતાં જૂનાગઢ અને સોરઠ પંથકમાં લગ્નસરાની મોસમ શરૂ થઈ છે અને લગ્ન સમારંભોના આયોજન કરવામાં આવ્યા છે.

Leave A Reply