જૂનાગઢમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીનું વાતાવરણ

જૂનાગઢ શહેરમાં લોકોને બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડી જયારે બપોરે ગરમ વાતાવરણ રહે છે અને હજુ ચારેક દિવસ મિશ્ર વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

Leave A Reply