ગોંડલ ખાતે અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં રાષ્ટ્રપતિ ખાસ ઉપÂસ્થત રહ્યાં

ગોંડલ ખાતે અક્ષર મંદિર ખાતે અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે ભારતનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તેમજ રાજયપાલ ઓ.પી.કોહલી, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી સહિતનાં મહાનુભાવો ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply