નરસિંહ સરોવરમાં બોટમાં બેસીને વિવિધ દિવસની ઉજવણી કરી શકાશે

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરમાં બોટીંગ ઉપરાંત નાની પાર્ટી પણ કરી શકાય તેવી સુવિધા ઉભી કરવામાં આવનાર છે અને બોટમાં બેસીને જ જન્મદિવસ, લગ્નદિવસની પણ ઉજવણી થઈ શકે તેવું આયોજન કરવામાં આવી રહેલ છે.

Leave A Reply