મહામાસનાં નવરાત્રીની ઉજવણી આજે ખોડિયાર જયંતી ભાવભેર ઉજવાય

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહામાસનાં નવરાત્રીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે આજે મહાસુદ આઠમનાં દિવસે જાગમાયા આઈશ્રી ખોડીયાર માતાજીનાં પ્રાગટય દિવસની પણ ભાવભેર ઉજવણી થઈ રહી છે. આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિરે પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

Leave A Reply