આવતીકાલે પ્રજાસતાક પર્વની થશે ઠેર-ઠેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભારતનાં પ્રજાસતાકપર્વની આન-બાન અને શાનથી ઉજવણી માટેનાં કાર્યક્રમો તેમજ ધ્વજવંદન સહિતનાં કાર્યક્રમો યોજાય રહ્યાં છે ત્યારે તૈયારીને ઓપ આપવામાં આવી રહેલ છે.

Leave A Reply