ભેંસાણ ખાતે મંત્રીશ્રી જયેશ રાદડીયાનાં હસ્તે થશે ધ્વજવંદન

આવતીકાલે ર૬મી જાન્યુઆરી પ્રજાસતાકપર્વ પ્રસંગે ભેંસાણ સીડ ફાર્મ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાત રાજયનાં કેબિનેટ કક્ષાનાં અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબત વિભાગનાં મંત્રીશ્રી જયેશ રાદડીયાનાં હસ્તે ધ્વજવંદન થશે.

Leave A Reply