જૂનાગઢમાં ઝાંઝરડા રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાયો

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજનાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને ગઈકાલે મહોત્સવનો પ્રારંભ થયો હતો અને સિધ્ધનાથ મંદિરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજાઈ હતી.

Leave A Reply