મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડ ટેક્ષ ચોરીની ફરીયાદથી ચકચાર

જૂનાગઢ મહાનગરપાલિકાનાં ગઈકાલે મળેલાં જનરલ બોર્ડમાં ટેક્ષ ચોરી થતી હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી. ગઈકાલે જનરલ બોર્ડમાં વિરોધપક્ષનાં નેતા કેપ્ટન સતિષચંદ્ર વિરડાએ મનપાનાં કર્મચારીઓ દ્વારા જ ટેક્ષ ચોરી થતી હોવાનો પર્દાફાશ કર્યો હતો અને રેવન્યુ ટેક્ષ ખાતા દ્વારા અપાતી બે પ્રકારની પહોંચ જનરલ બોર્ડમાં રજુ કરી હતી.

Leave A Reply