Monday, June 17

આવતીકાલથી શિવરાત્રી મહામેળાનો થશે પ્રારંભ

૩૩ કરોડ દેવતાનો જયાં વાસ છે તેવા ભવનાથ ક્ષેત્રમાં આવતીકાલથી શિવરાત્રી મેળાનો ભકિતભાવપૂર્વક પ્રારંભ થશે. પાંચ દિવસ ચાલનારા દસેક લાખ ભાવિકો ઉમટી પડે તેવી ધારણાં છે.

Leave A Reply