ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે અનેકવિધ પગલાં લેવાયા

ભવનાથ તળેટી ખાતે યોજાઈ રહેલાં શિવરાત્રી મેળામાં ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. ડીઆઈજી શ્રી રાજકુમાર પાંડિયન તથા જીલ્લા પોલીસવડા નિલેશ જાંજડીયાનાં માર્ગદર્શન હેઠળ ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Leave A Reply