Thursday, May 28

કૃષિ પંચની માંગ સાથે ૧૪ ફ્રેબુઆરીએ સૌરાષ્ટ્રનાં ખેડુતોની હડતાલ

આગામી તા.૧૪ ફ્રેબુઆરીએ જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરનાં ખેડુતો હડતાલ ઉપર ઉતરનાર છે કૃષિપંચની માંગ સાથે આ હડતાલનું એલાન કરવામાં આવેલ છે.

Leave A Reply