શિવરાત્રી મેળાનાં પ્રારંભ સાથે ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ

શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે માનવ મહેરામણ ભવનાથ તરફ શરૂ થયો છે. ભવનાથ વિસ્તારમાં એક તરફ સંતોએ ધુણા ધખાવીને અલખનો નાદ જગાવવા આસન જમાવીને બેસી ગયા છે તો બીજી તરફ મેળો હોય ત્યાં અનેક પ્રકારની ખાણી-પીણી તેમજ ફજેતફાળકા-ચકડોળ પણ લોકો માટે શરૂ થયા છે આ સાથે જ પાથરણાંવાળાઓ પણ ધંધા-રોજગાર માટે રોજગારી મેળવવા બેસી ગયા છે.

Leave A Reply