Sunday, January 19

રાજકોટમાં સ્ટેમ સેલ થેરાપીનો ફ્રી ચેકઅપ કેમ્પ યોજાશે

સ્ટેમ સેલ થેરાપીની સારવાર જટીલ રોગોનાં દર્દીઓને નવું જીવન બક્ષે છે અને તેનું ઉત્કર્ષ ઉદાહરણ વિરાલી મોદી છે ગઈકાલે હોટલ Âક્લક ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ન્યુરોર્જન બ્રેઈન એન્ડ ઈન્સ્ટીટયુટની મેડીકલ સેવાઓનાં વડા તથા ડે.ડિરેકટર ડો.નંદિની ગોકુલચંદ્રએ સ્ટેમ સેલ થેરાપી અંગે વિસ્તૃત વિગતો આપી હતી અને સારવાર દ્વારા વિરામલી મોદી જેવું જીવન પ્રાપ્ત થઈ શકે છે અને કરોડરજ્જુ માનસિક વિકલાગતાં કે અન્ય જટીલ રોગ ધરાવતાં દર્દીઓ માટે ર૪ ફ્રેબુઆરીએ રાજકોટ ખાતે ફ્રી ચેકઅપ કેમ્પ યોજાઈ રહ્યો છે ત્યારે તેનો લાભ લેવા અનુરોધ કરાયેલ છે.વધુ વિગત માટે મો.૯૮ર૧પ ર૯૬પ૩નો સંપર્ક સાધવા જણાવેલ છે.

Leave A Reply