Saturday, September 21

શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ સંપન્ન થતાં તંત્રએ લીધો રાહતનો દમ

શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે મહાશિવરાત્રીની રવાડી સરઘસ, મહાપૂજા બાદ ભાવિકો વતન તરફ રવાનાં થયા હતા. રેલ્વે, બસ તેમજ ખાનગી વાહનો દ્વારા ભાવિકો રવાનાં થઈ રહ્યાં હતા અને ભવનાથ વિસ્તાર ખાલી થઈ રહ્યો હતો. શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ સંપન્ન થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.

Leave A Reply