કેસર કેરી સામાન્ય કરતાં ૧પ દિવસ મોડી આવશે

જૂનાગઢ જીલ્લો એટલે બાગાયતી પાકોનો ગઢ ગણાય છે અને આ વિસ્તારમાં ઉત્પાદિત થતી કેસર કેરીની ખુબ જ માંગ રહે છે પરંતુ આ વર્ષે કેસર કેરી સામાન્ય કરતાં ૧પ દિવસ મોડી આવશે.

Leave A Reply