Saturday, September 21

બે વર્ષમાં ૧૮૪ સિંહનાં મૃત્યું થયાં

એશીયાટીક સિંહ માટે ગૌરવ લેતાં ગુજરાતમાં ગીર અભ્યારણ્યમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૪૬ ટકાનો વધારો થતાં પર૩ થી વધુ સિંહ હોવાનું ગુજરાત સરકારે તાજેતરમાં જાહેર કર્યું હતું તો બીજી બાજુ છેલ્લાં ર વર્ષ દરમ્યાન એટલે કે વર્ષ ર૦૧૬ અને ર૦૧૭માં કુલ ૧૮૪ સિંહનાં મોત થયાનું વિધાનસભા ગૃહમાં પુછાયેલાં એક પ્રશ્નનાં જવાબમાં સરકારે કબુલ કર્યું હતું.

Leave A Reply