જૂનાગઢ શહેર જીલ્લાનાં સનદી અધિકારીઓની બદલી

રાજય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે જેમાં જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાને રાજકોટ કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે જયારે અમદાવાદનાં ડીડીઓ ડો.સૌરભ પારઘીને જૂનાગઢનાં કલેકટર તરીકે નિમણુંક અપાઈ છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાનાં કમિશ્નર પી.એલ.સોલંકીને જૂનાગઢ ખાતે મુકવામાં આવેલ છે. જયારે છોટા ઉદેપુરનાં આસિસ્ટન્ટ કમિશ્નર પ્રવિણ ચૌધરીને જૂનાગઢનાં ડીડીઓ તરીકે મુકવામાં આવેલ છે.

Leave A Reply