સોમનાથ મહાદેવ મંદિરનો સુર્વણ યુગ

સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સોમનાથ મહાદેવનો સુર્વણ યુગ પુર્નઃ જીવિત થઈ રહ્યો છે મંદિરનાં શિખર ઉપરની ટોચ, ધ્વજદંડ તેનાં ઉપરનાં ત્રિશુલ, ડમરૂં, ભગવાન નિવાસ, મંદિરનાં દ્વારા, સ્થંભો સોનાથી ઝળહળી રહ્યાં છે અને હવે મંદિરનાં સ્થંભો મઢવાની કામગીરીનો પ્રારંભ થશે ત્યારે દિલ્હી ૩૦ કરોડનું સોનું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સોમનાથ આવી પહોંચ્યું છે આમ સોમનાથ મહાદેવ મંદિરનો સુર્વણ યુગ શરૂ થયો છે.

Leave A Reply