Tuesday, September 17

સક્કરબાગ ઝુમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો

જૂનાગઢનાં સક્કરબાગ ઝુમાં ર૩ થી ૩૧ માર્ચ ર૦૧૮ દરમ્યાન ગત વર્ષ કરતાં પ્રવાસીઓની સંખ્યામાં પાંચેક હજારનો વધારો નોંધાયો છે. ધો.૧૦ અને ધો.૧રની પરિક્ષા પૂર્ણ થયા બાદ કાળઝાળ ગરમીમાં પણ મુલાકાતીઓ સક્કરબાગ ઝુની મુલાકાત લે છે.

Leave A Reply