ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલે રાજીનામું પરત ખેંચ્યું

લેઉઆ પાટીદાર સમાજનાં સંગઠન, શૈક્ષણિક સસ્થાનાં પ્રતિક સમાજ ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલે રાજીનામું આપી દેતાં પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો હતો. બાદમાં આજે રાજીનામું પરત ખેંચી લીધું હતું. ગતરાત્રે રાજીનામું આપતા આ રાજીનામાંનાં પગલે રાજકોટમાં સરદાર ભવન ખાતે એકઠા થયેલાં પાટીદાર યુવકો, અગ્રણીઓ દ્વારા હાલનાં ટ્રસ્ટનાં પ્રમુખ પરેશ ગજેરા વિરૂધ્ધ નારા લગાવ્યા હતાં.

Leave A Reply