સલમાન ખાન દોષિત જાહેર, બાકી બધા સ્ટાર્સ નિર્દોષ જાહેર

વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટ સલમાન ખાનને દોષિત જાહેર કરી દીધો છે. કોર્ટે બાકીના અન્ય બધા જ સ્ટાર્સને નિર્દોષ જાહેર કર્યા છે.આ ઘટના સપ્ટેમ્બર-ઓક્ટોબર 1998ની છે. ત્યારે આ બધા ફિલ્મ ‘હમ સાથ-સાથે હૈ’ના શૂટિંગમાં રાજસ્થાન ગયા હતા. સલમાન ખાન અને તેમના સાથી મિત્રો પર 2 ચિંકારા અને 3 કાળા હરણના શિકારનો આરોપ હતો. સલમાન ખાન પર આર્મ્સ એક્ટ અંતર્ગત પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Leave A Reply