મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માતા અંબાને પ૧ ગજની ધજા ચડાવી

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંગળવારે અંબાજી માતાજીનાં મંદિરે દર્શનનો લાભ લીધો હતો અને પ૧ ગજની ધજા પણ ચડાવી હતી. અંબાજી મંદિરને સુર્વણ શિખર માટે ૧ તોલા સોનાનું દાન ટ્રસ્ટને અર્પણ કર્યું હતું.

Leave A Reply