આ વર્ષે ચોમાસું રહેશે ૧૦૦ ટકા ટનાટન

કૃષિ અને ઉદ્યોગ જગત માટે સારા સમાચાર એ છે કે ખાનગી હવામાન એજન્સી દ્વારા સ્કાયનેટની આગાહી કરવામાં આવી છે જેમાં આ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસું ૧૦૦ ટકા ટનાટન રહેશે જેને લઈને આનંદની લાગણી વ્યાપેલી છે.

Leave A Reply