એપ્રિલથી જુલાઈ સુધી લગ્નસરાની મોસમ પુરબહારમાં

આગામી તા.૧૮ એપ્રિલે સ્વાર્થ સિધ્ધી યોગમાં આવી રહેલી અખાત્રીજનાં વણજાયા મુર્હતથી ફરી લગ્નસરાની સિઝન શરૂ થશે અને એપ્રિલથી જુલાઈ સુધી લગ્નનાં રપ મુર્હતો ઉતમ છે એટલે ઠેર-ઠેર લગ્નસરાનાં આયોજનો કરવામાં આવી રહ્યાં છે.

Leave A Reply