જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીમાં રાહત

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો નીચે જતાં ગરમીમાં રાહત મળી છે. ૪૦ ડીગ્રી ઉપરાંત તાપમાન ગયા બાદ ૩૮ સુધી તાપમાન યથાવત રહેતાં લોકોને રાહત મળી છે.

Leave A Reply