દાત્રાણા ગામે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામ ખાતે સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસીયા પરિવારનાં સહયોગથી રાધાકૃષ્ણ ગોપી મહિલા મંડળનાં ઉપક્રમે તૈયાર થયેલ વિશાળ અને ભવ્ય ગોપીનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

Leave A Reply