Tuesday, September 17

જૂનાગઢ જીલ્લામાં ક્ષય કેન્દ્રને તાળાબંધી કરી કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા

રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વર્ષોથી કાર્યરત તમામ કરારબધ્ધ કર્મચારીઓએ તેમનાં અનેક પડતર પ્રશ્નોનું નિવારણ ન આવે ત્યાં સુધી જૂનાગઢ જીલા ક્ષય કેન્દ્રને તાળાબંધી કરી હડતાલ જાહેર કરી છે.

Leave A Reply