ગીર બહાર નીકળેલાં ર૦૦ સિંહોનાં રક્ષણ માટેનાં પ્રોજેકટને મંજુરી

વિશ્વ વિખ્યાત એશિયાઈ સિંહો માટે હવે પ્રોજેકટ લાયન અમલમાં આવી રહ્યો છે જે સિંહો ગીર જંગલ વિસ્તારની બહાર છે તે સિંહોનાં રક્ષણ અને સંર્વધન માટે પ્રોજેકટ લાયનનો ટુંક સમયમાં અમલ કરવામાં આવનાર છે.

Leave A Reply